Amreli Bridge | રાજુલામાં 15 દિવસ પહેલા જ ખુલ્લા મુકાયેલા બ્રિજના દેખાવા લાગ્યા સળિયા
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેના વીડિયો વાયરલ. રાજુલાના હિંડોરણા નજીક નવા બનેલા બ્રિજ પર લોખંડના સળિયા જોવા મળ્યા. જાગૃત નાગરિક દ્વારા નબળું કામ હોવાને કારણે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા. વીડિયો વાયરલ થતા ઓથોરીટી દ્વારા ફરી સમારકામ શરૂ કર્યું હોવાની માહિતી.