Rajkot: આણંદપર ગામમાં અમુલ ડેરી બનાવવાનો ઐતિહાસિક પ્રોજેક્ટ, કેટલા એકરમાં બનશે?

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના આણંદપર(Anandpar) ગામમાં 135 એકરમાં અમુલ ડેરી(Amul Dairy) બનશે. કેબિનેટ બેઠક(Cabinet Meeting)માં મંજૂરી મળશે. ટૂંક સમયમાં પ્લાન ફાઈનલ થઈ જવાનો દાવો રાજકોટ કલેક્ટરે કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram