રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં એક દર્દીનો તબીબ પર હુમલાનો પ્રયાસ, જુઓ વીડિયો
રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં એક દર્દીનો તબીબ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. બાટલા ચઢાવવાના સ્ટેન્ડ તબીબ પર ફેંકીને હુમલો કર્યો હતો. મેઘપર ઝાલા નામના દર્દી પર તબીબ પર હુમલો કર્યાનો આરોપ છે.