કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા, જુઓ વીડિયો
કોંગ્રેસ(Congress)ના વધુ એક ધારાસભ્ય લલીત વસોયા(Lalit Vasoya) કોરોના સંક્રમિત થયા છે.લલિત વસોયાના માતા અને પૌત્ર પણ સંક્રમિત થયા છે.તેમણે સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.
Tags :
Gujarati News Congress Mla ABP ASMITA Lalit Vasoya Corona Virus Corona Corona Infection Infected