રાજકોટઃ ટ્રાફિકની સમસ્યા વધતા નવી પાર્કિંગ પોલીસી કરાશે તૈયાર, કેવી હશે આ પોલીસી?
Continues below advertisement
રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. જે અંગે રાજકોટ મનપા નવી પાર્કિંગ પોલીસી તૈયાર કરશે. જેમાં ઘર કે દુકાનની બહાર પાર્કિંગના પૈસા ચુકવવા પડશે. 48 રાજમાર્ગો પર વિસ્તાર આધારિત દર નક્કી કરાશે.
Continues below advertisement