રાજકોટમાં પડતર પ્રશ્નોને લઇને આશા વર્કરોએ રેલી યોજી, જુઓ વીડિયો
રાજકોટમાં પંચાયત આરોગ્ય કર્મચારી બાદ આશા વર્કરો લડતના મૂડમાં છે. આશા વર્કરોએ સમાન કામ,સમાન વેતનની માંગ કરી હતી. વેક્સિનેશનની કામગીરી અંગે મહેનતાણાની પણ માંગ કરી હતી.