Rajkot: સિવિલ બહાર એમ્બ્યુલન્સમાં તરફડી રહ્યા છે દર્દીઓ, 2-3 કલાકે આવે છે નંબર, દર્દીઓનાં સગાંની હાલત પણ ખરાબ......
રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ લાઇનમાં ઉભી છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓ સારવાર માટે રાહ જોઇ રહ્યા છે. 10થી વધુ એમ્બ્યુલમાં રહેલ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થવા પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો પરથી સમજી શકાય કે રાજકોટની સ્થિતિ કેટલી છે ગંભીર. રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે