મહેસાણાના બહુચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર ઉપર હુમલો કરવામા આવ્યો હતો. મેન્ડેડ ફાડી નાખવા બાબતે હુમલો થયો હતો.