રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની હરાજી શરૂ, ખેડૂતોને મળ્યા ઓછા ભાવ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની હરાજી શરૂ કરાઈ છે. મગફળી ભેજવાળી હોવાના કારણે તેનો ભાવ ઓછો મળી રહ્યો છે. આ ઓછા ભાવના કારણે ખેડૂતો દુખી જોવા મળ્યા હતા. વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું હતું. અને ભાવ પણ ઓછા મળ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola