રાજકોટમાં ભૂમાફિયા ભૂપત ભરવાડ પોલીસ રિમાંડ પર, જુઓ વીડિયો
રાજકોટ : ભુમાફિયા ભુપત ભરવાડ પોલીસ રિમાન્ડ પર છે. આરોપી ભુપત ભરવાડને લઇ પોલીસ તેની ઓફીસ પર પહોંચી હતી. ઓફીસ પર પોલીસ દ્વારા પંચનામું કરવ્યું, આરોપીની ઓફીસ માં દસ્તાવેજી પુરાવા કે અન્ય કોઇ ડોક્યુમેન્ટ છે કે કેમ અંગે તપાસ કરવામાં આવી. ભુપત ભરવાડે વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી સામે જમીન પચાવી પાડી હતી. ભુપત ભરવાડની છાપ પોલીસ મિત્ર તરીકેની છે.