Rajkot ના વોર્ડ નંબર 15માં ભાજપના ઉમેદવાર મેઘાવી સિંધવ છે વ્યવસાયે ડોક્ટર
Continues below advertisement
માત્ર 26 વર્ષની ઉંમરે રાજકોટની ડોક્ટર મેઘાવી સિંધવએ મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ડો.મેઘાવી માલધારી સમાજમાંથી આવે છે.રાજકોટમાં ભાજપે અનેક યુવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના નિર્ણયથી અનેક યુવા ચહેરાઓને તક મળી છે. મેઘાવીના દાદા કરણાભાઈ માલધારી સમાજના આગેવાન છે.
Continues below advertisement
Tags :
BJP Candidate Meghavi Sindhav Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021