Rajkotમાં ડ્રેગન ફ્રૂટ સાથે ભાજપના ઉમેદવારોએ કર્યો પ્રચાર, જુઓ વીડિયો
રાજકોટમાં વોર્ડ નંબર 10ના ઉમેદવારોએ ડ્રેગન ફ્રૂટ સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રૂટને કમલમ નામ આપ્યું હતું. ત્યારે ઉમેદવારોએ કમળના ઝંડા સાથે કમલમ ફ્રૂટનો પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગ કર્યો હતો.