રાજકોટમાં ઑક્સીજન પ્લાન્ટ નાખવા માટે ભાજપના નેતાની મોટી પહેલ, મિત્રો પાસેથી મેળવી મદદ
રાજકોટમાં (Rajkot) ઑક્સીજન પ્લાન્ટ (oxygen plant) નાખવા માટે ભાજપના નેતાએ (BJP leader) મોટી પહેલ (initiative) કરી છે. રાજકોટના પૂર્વ મેયર (ex mayor) ઉદય કાનગડે (uday kangade) મિત્રો પાસેથી મદદ મેળવી છે. દેવાંગ માંકડે (devang makad) પંચનાથ હોસ્પીટલમાં (panchnath hospital) 28 લાખ જેટલું દાન (fund) ભેગું કર્યું છે. તો આ સિવાય ધનસુખ ભંડેરીએ (dhansukh bhanderi) પણ મિત્રો પાસે મદદની હાંકલ કરી છે.