
Gondal Crime : ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?
Gondal Crime : ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?
રાજકોટ જિલ્લાના ગોંડલ પાટીદાર યુવાનને માર મારવાનો મામલો.. સમગ્ર ઘટનાને ધારાભ્ય અને પાટીદાર આગેવાન જયેશ રાદડિયાએ વખોડી કાઢી.. આગામી સમયમાં આરોપીઓ સામે વધુ કલમો ઉમેરાય તે માટે ગૃહ મંત્રી ને રજૂઆત કરીશું.. અમે પાટીદાર સમાજ અને યુવાનની સાથે છીએ.. કોઈપણ સમાજના યુવાન સાથે આવી ઘટના ન બનવી જોઈએ.. તો ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરાનું નિવેદન.. યુવકના માતા પિતાએ અમને રજૂઆત કરી છે. આગામી સમયમાં વધુ કલમો ઉમેરાય તે માટે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશું.. ગુંડાઓને કોઈ નાત જાત હોતી નથી, કોઈપણ સમાજના યુવાન સાથે આવું ન થવું જોઈએ
યુવકને મારવાના પાટીદાર સમાજમાં ઘેરા પ્રખ્યાઘાતને લઈને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને જયેશ રાદડીયા ગોંડલ દોડી આવ્યા... ભરત બોઘરા અને જયેશ રાદડીયાએ પિડીત યુવકના પરિવારની મુલાકાત લઈને સારવાર હેઠળ રહેલ યુવકના પૂછ્યા ખરબઅંતર.. રાદડીયા અને બોઘરાનુ નિવેદન યુવકના પરિવારને ન્યાય મળે અને પાટીદારોની માંગ સંતોષવામાં આવે તે અંગે ગૃહમંત્રી સુધી કરવામાં આવશે રજુઆત... ન્યાયની માંગમાં પાટીદાર સમાજ સાથે જ હોવાનું બોઘરા અને રાદડીયાનું નિવેદન...