
Gondal Crime : ગોંડલમાં સગીરને માર મારવા મામલે પોલીસનો મોટો ખુલાસો
Continues below advertisement
Gondal Crime : ગોંડલમાં સગીરને માર મારવા મામલે પોલીસનો મોટો ખુલાસો
રાજકોટ જિલ્લાના ગોંડલમાં સગીરને માર મારવાના કેસમાં બંને સગીરો વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરાયો હાવાનો ખુલાસો ડીવાયએસપી, ગોંડલ કે.જી ઝાલાએ કર્યો છે. એક સગીર દ્વારા બીજા સગીરનું ગુપ્તાંગ ખેંચવામાં આવ્યું હતું, તો બીજા સગીરના વાલીઓ દ્વારા સગીરને ઢોર માર મારવામાં આવ્યો હતો. સગીરને માર મારવાના ગુનામાં બે આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા. યુવાનને માર મારનાર મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ ઝાલા જેલ હવાલે કરવામાં આવ્યા. તો કોચ મયુરસિંહ સોલંકી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટનાને લઈને ગોંડલના ડીવાયએસપીનું નિવેદન. બંને તરફ ફરીયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગોંડલ પોલીસ દ્વારા મયુરસિંહ નામના આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે સામે જામીન કેન્સલ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે..
Continues below advertisement