Rajkot: બેકાબુ કોરોના વચ્ચે ભાજપના આ પ્રદેશ યુવા પ્રમુખનો કાર્યક્રમ થયો રદ્દ, જુઓ વીડિયો
કોરોના(Corona)નું સંક્રમણ વધતા રાજકોટ(Rajkot) પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ(Prashant korat)નો કાર્યક્રમ રદ્દ થયો છે. સવારના 10થી સાંજે પાંચ વાગ્યા સુધી રેલી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાવાના હતા.