રાજકોટના આ ગામમાંથી ઝડપાયો બોગસ ડોક્ટર, મેડિકલના સાધનો કર્યા જપ્ત, જુઓ વીડિયો
રાજકોટના ચાંચડિયા ગામમાં દોઢ વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડૉક્ટર પકડાયો હતો. પોલીસે નકલી ડોક્ટર પાસેથી એલોપેથી દવા, મેડિકલના સાધનો જપ્ત કર્યા હતા. આ બોગસ ડોક્ટર ધો- 10 પાસ કરી નર્સિંગમાં એડમિશન લઈ અભ્યાસ વચ્ચેથી છોડી ગામમાં પ્રેક્ટિસ કરતો હતો.