રાજકોટના લોધિકાના છાપરા ગામના હાઇવે પર કાર તણાઈ, કારમાં સવાર 3 લોકોમાંથી એક વ્યક્તિ બહાર નીકળ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 02:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના લોધિકાના છાપરા ગામના હાઇવે પર કાર તણાઈ હતી. પેલીકન ફેકટરીમાં જતી કાર પાણીના પ્રવાહમાં તણાઈ. કારમાં સવાર 3 લોકોમાંથી એક વ્યક્તિ બહાર નીકળ્યો હતો. રાજકોટમાં ધોધમાર વરસાદ ચાલુ છે. જેને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે.