રાજકોટના જેતપુરમાં ભાદર નદીમાં છોડાયુ કેમિકલયુક્ત પાણી, જુઓ વીડિયો
રાજકોટના જેતપુરમાં ભાદર નદીમાં છોડાયુ કેમિકલયુક્ત પાણી. કેટલાક કેમિકલ માફિયાના કારણે ભાદર નદી પ્રદૂષિત થઇ રહી છે. કેમિકલના કારણે ખેતીની જમીન બંજર બની છે. ભાદર નદીના પાપી સામે કાર્યવાહી જરૂરી બની છે.