રાજકોટમાં કર્ફ્યુ લાદવાને લઈ કલેક્ટર રૈમ્યા મોહને શું કહ્યું ? જુઓ વીડિયો
રાજકોટમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિને લઈ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું કે, સ્થિતિને જોતા રાજકોટ માં કર્ફ્યુ અંગે વિચારણા ચાલી રહી છે. જ્યાં સંક્રમણ વધુ છે ત્યારે ટેસ્ટિંગ વધુ કરવામાં આવશે. કર્ફ્યુ લાગવું કે નહીં તે અંગે સ્ટેટના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જો કે, રાજકોટ વાસીઓને પેનિક થવાની જરૂર નથી. બસ લોકો સાવચેત રહે, લોકો અફવાઓ ન ફેલાવે.