રસીકરણ માટે રાજકોટ સંપૂર્ણરીતે જાગૃત, ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા તૈયારીઓ પૂર્ણ: રાજકોટ કલેકટર
રાજકોટ કલેકટરે નિવેદન આપતા જણાવ્યું હતું કે,, રસીકરણ અંગે તમામ તૈયારીઓ પૂરી કરી દેવાય છે. અફવાઓના કારણે લોકો વેક્સિન નથી લઈ રહ્યા હોવાનું પણ રેમ્યા મોહને કહ્યું હતું.