રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરવા કૉંગ્રેસે નવી તરકીબ અપનાવી છે. પાર્ટીએ તમામ ઉમેદવારોના ફોન સ્વીચ ઓફ કરાવી દીધાં છે.