Farmer Protest: રાજકોટ જિલ્લાના કોગ્રેસ અને ખેડૂત નેતાઓને કરાયા નજરકેદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને અન્ય ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા અનેક ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. જસદણ કોંગ્રેસ નેતા વિનુભાઈ ધડુક, ગોંડલ કોંગ્રેસના નેતા ભાવેશ સહિત અનેક નેતાઓને પોલીસે નજર કેદ કર્યા હતા. સાથે જ લોધિકા, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત વિસ્તારના અનેક ખેડૂત નેતાઓ આંદોલનમાં જોડાય તે પહેલાં જ નજરકેદ કરાયા હતા.