Rajkot માં EVM સુરક્ષિત ન હોવાની કોગ્રેસે કલેક્ટરને કરી રજૂઆત, જુઓ વીડિયો
રાજકોટમાં ઈવીએમ સુરક્ષિત ન હોવાની કૉંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી હતી. રાજકોટ કૉંગ્રેસે વાઈફાઈથી EVMમાં ચેડા થતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સાથે કલેક્ટરને સ્ટ્રોંગ રૂમ પાસે જામર મુકવા પણ માંગ કરી હતી