લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસના વિરોધમાં રાજકોટમાં કોગ્રેસે ધરણા કર્યા હતા. પૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજા પર ખોટો કેસ કર્યાનો કોગ્રેસે આરોપ લગાવ્યો હતો.