જૂન 2022 સુધીમાં રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ નજીક નિર્માણ પામનારી એઈમ્સ હોસ્પિટલને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂન 2022 સુધીમાં એઈમ્સ હોસ્પિટલના નિર્માણનું કાર્ય પૂર્ણ થશે. તો 2021 સુધીમાં ઓપીડી શરૂ થઈ જાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ આવતીકાલથી શરૂ થશે. 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનારી એઈમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા હોસ્ટેલ,અભ્યાસ માટે ક્લાસરૂમ સહિતની સુવિધાથી સજ્જ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram