રાજકોટમાં રિવર ફ્રન્ટની કામગીરી અંગે વિવાદ, RMCએની 600 મકાનોને નોટિસ

Continues below advertisement

રાજકોટમાં રિવર ફ્રન્ટની કામગીરી અંગે વિવાદ સામે આવ્યો છે. RMCએ 600 મકાનોને નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ સ્થાનિકોએ પાલિકા કમિશનરને રજૂઆત કરી છે કે,, ચોમાસામાં દબાણ હટાવવાની કારવાઈ મોકૂફ રાખે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram