'ઉભા થાવ તમને કહું છું', પતિના મૃતદેહ પાસે મહિલાએ કર્યુ હૈયાફાટ રૂદન, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાની સ્થિતિ ભયાનક થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં હાઇએસ્ટ 82 દર્દીના મોત થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થતા તેના પરિવારોએ હૈયાફાટ રુદન કર્યું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક પરિવારના મોભીનું મોત થતા પુત્ર અને પત્નિનું હૈયાફાટ રુદન સાંભળવા મળી રહ્યું છે.