Rajkot માં કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આપવાના કૌભાંડનો પર્દાફાશ, કેટલા રૂપિયામાં અપાતો નેગેટિવ રિપોર્ટ?
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે નેગેટિવ રિપોર્ટ આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ગાંધીગ્રામ વિસ્તારમાં મહાદેવ કલેકશન સેન્ટર ચલાવતા પરાગ જોષી સામે આરોગ્ય અધિકારીએ પોલીસ ફરિયાદ કરી છે. .આરોપી માત્ર 1500 રૂપિયા લઈ નેગેટિવ રિપોર્ટ આપતા હતા. અન્ય દેશમાં જવા માંગતા લોકોને ટાર્ગેંટ બનવવામાં આવતા હતા. નાયબ આરોગ્ય અધિકારી મનીસ ચુનારાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પરાગ જોષી અને ધર્મશ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે