Rajkot: પૂર્વ સ્ટે.કમિટિના ચેરમેન કોરોના સંક્રમિત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Mar 2021 11:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ(Rajkot)માં પૂર્વ સ્ટે. કમિટીના ચેરમેન ઉદય કાનગડ (Uday Kangad)કોરોના સંક્રમિત થયા છે.તેમણે સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ પણ કરી છે.