કોરોના વેક્સીનઃ RMCની ટીમ સિનિયર સિટીઝનની યાદી કરશે તૈયાર, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના વેક્સીનને લઇને રાજકોટમાં આજથી ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી હતી. આરએમસીની ટીમ સિનિયર સિટીઝનની યાદી તૈયાર કરશે.
Continues below advertisement