Rajkot: શહેરની આ વિદ્યાલયમાં કોવિડ કેર સેન્ટરની કરાઈ શરૂઆત, જુઓ વીડિયો
રાજકોટ(Rajkot)ના વિંછિયા(Vinchiya)ની કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં કોવિડ કેર(Covid Care) સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં દર્દીઓને બે ટાઈમનું ભોજન અને નાસ્તાની સુવિધા પણ આપવામાં આવશે.
Tags :
Gujarati News Rajkot ABP ASMITA Bed Center Oxygen Covid Care Corona Transition Kasturba Vidyalaya