Rajkot ના રામકૃષ્ણ આશ્રમના 10 સંન્યાસી અને પાંચ કર્મચારીને થયો કોરોના, જુઓ વીડિયો
રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સંન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. આશ્રમમાંથી કોરોનાના કેસ સામે આવતા હાલ આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો અને તમામ પ્રવૃતિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી. સાથે જ મંદિર સાથે જોડાયેલા અનુયાયીઓને ટેસ્ટીંગ કરાવવા માટે રામકૃષ્ણ આશ્રમના સંચાલકોએ અપીલ કરી હતી. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે