ભરૂચના તબીબે હોમગાર્ડ જવાન સામે બ્લેકમેઇલિંગ કર્યાની ફરિયાદ નોંધાવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Mar 2021 01:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચના જાણીતા તબીબ ડો.અસ્લમ જહાં સાથે બ્લેકમેલિંગ થતા ચકચાર મચી ગઇ હતી. ક્લિનિકમાં કામ કરતી નર્સના પતિએ ખોટા આક્ષેપ કરી નાણા પડાવ્યા હતા. હોમગાર્ડ પતિએ પોલીસનો રોફ જમાવી રૂપિયા પડાવ્યા હતા. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.