રાજકોટમાં ગુનાખોરીમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષે નોંધાયેલા ગુનામાં 30 ટકાનો ઘટાડો થયો હતો. લોકડાઉન અને કર્ફ્યૂના કારણે વર્ષ 2020માં ગુનાખોરીમાં ઘટાડો થયો હતો.