નવા વર્ષ પર રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ વીડિયો
નવા વર્ષ પર કાલાવડ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. કોરોના મહામારી વચ્ચે આવેલા આ નવા વર્ષની ઉજવણી ભક્તો મંદિરમાં પણ સાવચેતી રાખવી આવશ્યક બની ગઈ હતી. ભક્તોએ સ્વામિનારાયણ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સાથે ભગવાન સ્વામિનારાયણ ની પૂજા અર્ચના કરી હતી