Rajkot: ખાદ્ય તેલના ભાવ ઘટતા લોકોને રાહત, કયા તેલના ભાવ કેટલા ઘટ્યાં?,જુઓ વીડિયો
રાજકોટ(Rajkot)માં સીંગતેલ(Peanut Oil),કપાસિયા અને પામતેલના ભાવ(Price)માં ઘટાડો નોંધાયો છે.સીંગતેલના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. કપાસિયા તેલમાં પણ 30 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.