સૌરાષ્ટ્ર યુનિ.માં અધ્યાપકોની ભરતી માટે તૈયાર કરાયેલ સમિતિને રદ્દ કરવાની માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી માટે તૈયાર કરેલી સમિતિને રદ્દ કરવાની માંગ યુનિવર્સિટીના એક સભ્યએ કરી છે. યુનિ.ના સભ્ય નિદત બારોટે આ અંગે પત્ર લખીને સમિતિને રદ્દ કરવાની માંગ કરી છે.