કોચિંગ ક્લાસ એસોસિયેશન સાથે જોડાયેલા શિક્ષકોને રાહત પેકેજ આપવાની  કોણે કરી માંગ, જુઓ વીડિયો

Continues below advertisement

કોચિંગ ક્લાસ એસોસિયેશન (Coaching Class Association) સાથે જોડાયેલા શિક્ષકોને ( teachers) રાહત પેકેજ આપવાની  માંગ કરવામાં આવી હતી. રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશને સરકારને પત્ર લખીને આ માંગ કરી હતી. પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવાની પણ માંગ કરાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram