Rajkot Murder Case : પત્નીની છેડતી કરતાં દિલીપસિંહ ગોહિલની હાર્દિકે કરી નાંખી હત્યા, જુઓ અહેવાલ
Rajkot Murder Case : પત્નીની છેડતી કરતાં દિલીપસિંહ ગોહિલની હાર્દિકે કરી નાંખી હત્યા, જુઓ અહેવાલ
રાજકોટના મેટોડામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો..આરોપી હાર્દિક મહીડાએ પોતાની પત્નીની છેડતીનું આળ મૂકીને બીટ્ટુ સાથે મળી દિલીપસિંહની હત્યા કર્યાનું ઘટસ્ફોટ થયો છે...આરોપીઓએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો હતો....જ્યાં માથાકૂટ કર્યા બાદ દિલીપસિંહને ગળુ કાપી મોતને ઘાટ ઉતારી દીધો...એટલુ જ નહી બાદમાં મૃતદેહને ઢસડીને પ્લોટમાં રહેલી સાઈટ ઓફિસ પાસે ઘાંસમાં મૂકી ફરાર થઈ ગયા હતા..હાલમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાત હાથ ધરી છે..
રાજકોટના મેટોડા પાસે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.. મૃતકએ પત્નીની છેડતી કરતા બે શખ્સોએ મૃતક નું ગળું કાપી હત્યા નિપજાવી હતી.. રાજકોટ રૂરલ પોલીસે ગણતરીની કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા.. હાર્દિક અને બિટ્ટુ નામના આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ગળે ઘા મારી હત્યા નિપજાવી હતી.. મૃતક દિલીપસિંહ ગોહિલ એ હાર્દિક ની પત્ની ની છેડતી કર્યાના ઘટનાનો બદલો લેવા આ હત્યા નિપજાવવાની વિગતો ખુલવા પામી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે.