રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે PDU કોલેજમાં અભ્યાસ કરતા તબીબોએ કર્યું વિરોધ પ્રદર્શન

Continues below advertisement

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે PDU કોલેજમાં અભ્યાસ કરતા તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડોક્ટરોએ કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો. દેશભરમાં ડોક્ટરો પર થઇ રહેલા હુમલાના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram