રાજકોટમાં કોરોનાની પ્રથમ રસી લીધા બાદ ડોક્ટર હિરેન કોઠારીએ શું કહ્યુ?
રાજકોટમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઇ હતી. જેમાં પદ્મકુંવરબાના તબીબ હિરેન કોઠારીએ પ્રથમ કોરોનાની વેક્સિન લીધી હતી. વેક્સિન લીધા બાદ હિરેન કોઠારીએ શું કરી વાત આવો જાણીએ તેમની જ પાસેથી.