ભારે વરસાદના કારણે રાજકોટની ગોંડલી નદી ગાંડીતુર બની, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભારે વરસાદના (heavy rains) કારણે (Rajkot) રાજકોટની ગોંડલી નદી ગાંડીતુર બની છે. ઉમવાડા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તો આ તરફ પોરબંદરમાં પણ સ્થિતિ વણસી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram