ઓડિશામાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હવામાન વિભાગે હજુ 5 દિવસ (heavy rainfall forecast) ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ઓડિશામાં સક્રિય થયેલી વરસાદી (system) સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. પૂર્વથી પશ્ચિમ ભારત સુધી આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram