Swaminarayan Gurukul News | 2 સ્વામિનારાય સંતો પર મહિલા સાથે દુષ્કર્મના આરોપથી ખળભળાટ

Continues below advertisement

Swaminarayan Gurukul News | સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ દુષ્કૃત્ય આચરવાનો મામલો. ABPની ટીમ પહોંચી ભાયાવદરના ખીરસરા ગામની સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે. દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સ્વામી ગુરુકુળથી ચાલતી પકડી. મને આ બાબતે ખ્યાલ નથી, તપાસ ચાલુ છે ગઈ કાલે બપોર પછી મને ફરિયાદ નોંધાયની જાણ થઈ, તેમ જયેન્દ્રસિંહ રાયઝાદાએ જણાવ્યું હતું. નારાયણ સ્વરુપદાસજી આ ગુરુકાળના પ્રમુખ છે. હજુ કેસ દાખલ થયો છે આ બાબતની સાબિત નથી કે સ્વામીજીએ આ ગુનો કર્યો છે. 
છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ. આઇપીસી 376 (2)(N), 313, 114 અંતર્ગત નોંધવામાં આવી પોલીસ ફરિયાદ. ફરિયાદ નોંધાયેલા 24 કલાકથી વધુ સમય વિત્યો હોવા છતાં પોલીસ દ્વારા આરોપી સંકજાથી બહાર. 
સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ - નારાયણસ્વરૂપદાસ સામે ફરિયાદ. અન્ય 1 આરોપી મયુર કસોદરીયા. સ્વામિનારાયણ કનીયા ગુરુકુળ હોસ્ટેલમાં ઇન્ચાર્જ હોવાનું આવ્યુ સામે. પોલીસ 3 આરોપી પકડવાનો માટે ચક્રો ગતિમાન કર્યા. વૃંદાવન ધામ સ્વામિનારાયણ ગુરુકુળ ના સ્થાપક નારાયણ સ્વરૂપ દાસજી સ્વામિ. ધર્મસ્વરૂપ દાસ સ્વમી એ લગ્ન ની લાલચ અપી દુસ્કર્મ ગુજારેલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram