રાજકોટમાં માર્ચ મહિનાથી ઇ-બસ શરૂ થશે. મનપાની માંગ મુજબ કેંદ્ર સરકારની યોજના હેઠળ રાજકોટને 150 બસ મળશે. ઇ-બસ BRTS રૂટ પર દોડશે.