Ahmedabad: ભાજપનાં આ ઉમેદવાર ચૂંટણી લડ્યા વિના બન્યાં કોર્પોરેટર
Continues below advertisement
અમદાવાદમાં કોંગ્રેસનાં ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળ ખસી જતાં નારણપુરા વોર્ડની ઓબીસી માટે અનામત બેઠક પર ભાજપનાં મહિલા ઉમેદવાર બ્રિન્દા સુરતી બિનહરિફ વિજતા જાહેર કરી દેવાયા છે. ભાજપના મહિલા ઉમેદવાર બ્રિન્દાબહેન સુરતીને વિજેતા હોવાનું પ્રમાણપત્ર પણ આપી દેતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી બોડીનાં એ પહેલાં કોર્પોરેટર બન્યાં છે.
Continues below advertisement