રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વીજળી મુદ્દે હજુ પણ હાલાકી, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વીજળી મુદ્દે હજુ પણ હાલાકી છે. સરકારે વીજળી બાબતે કરેલા વચનો ઠાલા સાબિત થઇ રહયા છે. યોગ્ય પ્રમાણમાં વીજળી ના મળતા ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. પાકને પાણી ના મળતા તે સુકાઈ રહયા છે. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ નથી આવ્યું.