રાજકોટ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઇવીએમ મોકલવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે મતદાન બુથ પર EVM મોકલવામાં આવ્યા છે.