સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર, 155 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે, જુઓ ગુજરાતી ન્યુઝ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરાયો. બીએ, એલ.એલ.બી, બીબીએ, બીકોમની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરાયો. 35 અભ્યાસક્રમની પ્રથમ સત્રની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો. કોવિડ ગાઈડ લાઈન મુજબ 155 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે.